Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

યુ ટયુબએ ચાઇલ્ડ પોર્ન સંબંધી વિવાદ પછી ૪૦૦ થી વધારે ચેનલ પર પ્રતિબંધ મુકયો

ચાઇલ્ડ પોનોગ્રાફી ને વધારવાના આરોપ લાગ્યા પછી યુ ટયુબએ  આ સંંબંધિત ૪૦૦ થી વધારે ચેનલ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. યુટયુબ મેટ વોટસનનો આરોપ હતો કે યુટયુબએ પોતાના તે ઐલ્ગોરિધમની જાણકારી હતી જેથી પીડો ફાઇલ્સ (બાળકાનેનુ યૌન શોષણ કરવાવાળા ) વિડીયોને કમેન્ટ એકશન મા લિંક મારફત ચાઇલ્ડ પોર્ન શેયર કરતા હતા.

(12:24 am IST)