Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

૪૭ વર્ષની સજા થયા પછી અમેરીકી શખ્સએ પોતાના વકીલને માર્યો મુકકો

એક અમેરીકી શખ્સએ  ૪૭ વર્ષની સજા થયા પછી  કોર્ટ રૂમમાં જ પોતાના વકીલના મોઢા પર મુકકો મારી દીધો. ગર્લફ્રેન્ડને બંદૂકની અણી પર બંધક બનાવવાના આરોપીને આગજની, દુરાચાર, ઘરેલું હિંસા અને પાલતુ જાનવરની સાથે ક્રુરતાના દોષી માનવામા આવેલ.

(12:24 am IST)