Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

સ્ટીવ જોબ્સનો 44 વર્ષ જૂનો બાયોડેટાની નીલામી

નવી દિલ્હી: એપ્પલના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સનો 44 વર્ષ જૂનો બાયોડેટા નીલામ  થવા જઈ રહ્યો છે જે સમયે તેને પ્રથમ જોબ માટે બાયોડેટા બનાવ્યો હતો ત્યારે તે કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા.1973માં તેમને આ બાયોડેટા બનાવ્યો હતો.બોસ્ટનના આરઆર ઓક્સન હાઉસની આ નીલામી 8થી15 માર્ચની વચ્ચે કરવામાં આવશે.તેની અનુમાનિત બોલી 50.000 ડોલર છે.

(6:34 pm IST)