Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ટ્વિટરે ભારતના પ્રજાસત્તાક દિવસ પૂર્વે ઇન્ડિયા ગેટ વાળું ઇમોજી રજુ કર્યું

નવી દિલ્હી : માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરએ ભારતના 69 મા પ્રજાસત્તાક દિવસના પ્રસંગે ઇન્ડિયા ગેટ ઇમોજીને રજૂ કર્યું છે. આ ઇમોજી માત્ર ત્યારે જ જોવામાં મળશે જ્યારે ટ્વિટર યુઝર્સ પ્રજાસત્તાક દિવસને લગતા અમુક નિશ્ચિત #હેશટેગનો ઉપયોગ કરશે. ટ્વિટરએ જણાવ્યું  છે કે આ ઇમોજી 9 ભાષાઓમાં ઉપલબ્ધ થશે અને તે 29 જાન્યુઆરી સુધી લાઇવ રહેશે.

(3:38 pm IST)