Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

ફિલિપીનમાં તુફાનનાં કારણે મૃતક આંક વધીને 133 એ પહોંચ્યો

નવી દિલ્હી: દક્ષિણી ફિલિપીનમાં આવેલ ચક્રવાતી તુફાનનાં કારણે ભૂસખલન અને પૂરના કારણે અંદાજે 133 લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.તેમજ ડઝન લોકો હજુ સુધી લાપતા હોવાની માહિતી મળી રહી છે.મિદાનાઓમાં આવેલ ઉષ્ણકટિબંધીય તુફાનનાં કારણે ભીષણ પૂર્ણ કારણે માટી ઘસી આવતા એક ગામનું નામો નિશાન ખતમ થઇ ગયું છે.મૃતક આંકમાં હજુ વધારોજ થઇ રહ્યો છે.મારનાર લોકોમાં વધુ સંખ્યા મીડનાઓ મુખ્ય દક્ષિણ દ્વીપના લોકોની છે.

(8:07 pm IST)