Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

પાકિસ્તાને 28 ભારતીય માછીમારોની ધરપકડ કરી

નવી દિલ્હી: પાકિસ્તાને તેના સમુદ્રી ક્ષેત્રમાં કહેવાતી રીતે માછલી પકડવા ગયેલ ઓછામાં ઓછા 28 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે.એક દિવસ પહેલા 291 ભારતીય માછીમારોને માનવીય આધાર પર થોડા અઠવાડિયા પહેલા છોડી દેવાની ઘોષણા કરી હતી.પાકિસ્તાની સમુદ્રી સુરક્ષા એજન્સીના એક અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાની જલ ક્ષેત્રમાં 'અવૈધ રૂપ થી'માછલી પકડવા આવેલ માછીમારોની પાંચ નાવડી પણ જપ્ત કરવામાં આવી હતી તેમજ 28 માછીમારોની ધરપકડ કરવામાં આવીને કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી છે.

(8:07 pm IST)