Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

પાકિસ્તાન: હૈકર્સને ભારતીયોનો ઝડબાતોડ જવાબ

નવી દિલ્હી: ગયા વર્ષે પાકિસ્તાનના હેકર્સે ભારતની ઘણી બધી સાઈટ હેક કરી લીધી હતી.જેનો કરારો જવાબ ભારતીય મૂળના એક હૈકર સમૂહે કરાચી પોલીસની વેબસાઈટ હેક કરીને આપ્યો છે.હૈકર્સએ આની સાથે પાકિસ્તાની સાઈટ પર વંદે માતરમ લખી દીધું છે અને મજાની વાત તો એ છે કે સાઈટ જેટલીવાર હૈક રહી ત્યારસુધી તેના પર વંદે માતરમ ગીત વાગતું રહ્યું હતું.

(8:06 pm IST)