Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

ક્રીસમસને લઈને બ્રિટનનો જાણીતો બોક્સર નિશાન પર

નવી દિલ્હી: ક્રીસમસને લઈને બ્રિટનનના જાણીતા બોક્સર આમિર ખાનને નિશાન બનાવવામાં આવ્યા છે તેમને ઇન્સટ્રાગ્રામ પર ક્રિસ્મસટ્રી પોસ્ટ કરી હતી ત્યારબાદ તેને અવારનવાર ધમકીઓ મળી રહી છે અને સાથો સાથ ઘણા લોકોએ તેમની આલોચના પણ કરી છે.બોક્સર આમીરખાને ઇન્સટ્રાગ્રામ પર ક્રિસ્મસટ્રી પોસ્ટ કરીને લોકોને શુભેચ્છા પાઠવી હતી.જેને  લઈને તે વિવાદમાં ફસાયો છે.

(8:06 pm IST)