Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

દુનિયાનો સૌથી નાની ઉંમરનો ગ્રેજયુએટ બન્‍યો બેલ્‍જિયમનો ૯ વર્ષનો વિદ્યાર્થી

        મૂળ વતન બેલ્‍જિયમ નિવાસી ૯ વર્ષીય વિદ્યાર્થી લેરિંટ સિમંસ ડીસેમ્‍બરમાં દુનિયાનો સૌથી નાની ઉંમરનો ગ્રેજયુએટ બનવાનો છે.

        લેરિંટનો આઇકયુ ૧૪પ છે અને એમણે હાઇસ્‍કુલમાં અભ્‍યાસ ૧ વર્ષમાં કર્યો છે. જયારે ૩ વર્ષનું ગ્રેજયુએશન માત્ર ૯ મહિનામાં પુરૂં કરશે. પરંતુ હાલમાં આ રેકોર્ડ અમેરિકાના માઇકલ કર્ની (૧૦ વર્ષ, ૪ મહીના) ના નામ પર છે.

(10:04 pm IST)
  • એનસીપી ધારાસભ્ય દળના નવા નેતા જયંત પાટીલ બોલ્યા : અજિત પવાર માટે એનસીપીના દરવાજા ખુલ્લા : જયંત પાટીલે એમ પણ કહ્યું કે જેમ જેમ સાંજ પડતી ગઈ ભાજપને અહેસાસ થતો ગયો કે હવે તેના હાથમાં કાઈ બચ્યું નથી access_time 1:07 am IST

  • અજીત પવાર સાથે એનસીપીના પ૪ માંથી ૩પ ધારાસભ્યો હોવાનો દાવોઃ સહી સાથેનો પત્ર પણ અજીત પવાર પાસે access_time 11:44 am IST

  • મહારાષ્ટ્રમાં મહામંત્રણા અંતિમ તબક્કામાં : મહારાષ્ટ્રમાં સરકાર રચવા અત્યારે સાંજે ૫ વાગ્યે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહત્વની અંતિમ બેઠક ચાલી રહી છે : સાંજે મોડેથી સરકાર રચવા દાવો કરવામાં આવશે તેમ જાણવા મળે છે access_time 5:23 pm IST