Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

કોલંબિયામાં સરકાર વિરોધી પ્રદર્શન ઉગ્ર બન્યું: ત્રણ પોલીસ કર્મીઓના મૃત્યુ

નવી દિલ્હી: સરકાર વિરોધી પ્રદર્શનોથી કોલંબિયામાં પરિસ્થિતિ ખુબજ ઉગ્ર બની ગઈ છે. પ્રદર્શનકારીઓ હિંસા  લૂંટફાટના હેઠળ રાજધાની બોગોટામાં ગંભીર પરિસ્થિતિ  સર્જાઈ ગઈ હતી. ત્યાં એક પોલીસ સ્ટેશનમાં શુક્રવારના રોજ મધ્યરાત્રીએ બોંબ વિસ્ફોટ થયો હતો તેમાં  ત્રણ પોલીસ અધિકારીઓના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. દક્ષિણ-પશ્ચિમી પ્રાંત કાફૂઆના શહેર સેટેડરની  કવિલીકાઓમાં આ  વિસ્ફોટની ઘટનામાં 10 પોલીસ અધિકારીઓને ગંભીર રીતે ઇજા પહોંચી હતી.

(5:34 pm IST)