Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

અફઘાનિસ્તાનમાં ભૂખમરાથી બચવા દીકરીઓનું વેચાણઃ બીજો કોઇ વિકલ્પ નથી

અફઘાનિસ્તાનના રિફયુજી કેમ્પમાઁ રહેવાવાળી એક મહિલાએ ભૂખમરાથી બચવા માટે  પોતાની ૬ વર્ષની દીકરીનું ર.૧૧ લાખમાં વેચાણ કર્યુ. આ કેમ્પમા રહેવાવાળા ખરીદદારના જણાવ્યા પ્રમાણે એમણે ઉદારતાનું કાર્ય કર્યુ  છે. પોતાની ૪ વર્ષની બાળકીને વેચવાવાળા એક શખ્સએ કહ્યુ કે એની પાસે બીજો કોઇ વિકલ્પ  ન હતો.

(11:38 pm IST)