Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

બોંબની જાણકારી મેળવી શકે છે : ઉંદરની જીવિત કોશીકાથી બનેલ '' રોબોટ નોજ''

વૈજ્ઞાનિકોએ ઉઁદરની જીવિત કોશિકાઓની મદદથી ''રોબોટ નોજ '' ડિવાઇસ બનાવેલ છે. જેનો બોંબ અને માદક પદાર્થની જાણકારી માટે ઉપયોગ કરવામાં આવશે. વૈજ્ઞાનિકોએ કહ્યુ આ પ્રોટોટાઇપ ઉંદરોના જીનથી તૈયાર કરેલ ગંધ ગ્રાહિઓ (ઓડર રિસેપ્ટર્સ) ના આધાર પર બનાવવામાં આવેલ છે અને  તેને સફળ બનાવવા માટે  અલગ અલગ ગંધો પર પરીક્ષણ કરવામાં આવશે.

(11:27 pm IST)