Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

ચિની રાષ્ટ્રપતિ ડીસેમ્બરમાં પનામા ની પ્રથમ યાત્રા પર જશે

ચીની રાષ્ટ્રપતિ શી ચિનફીંગ ડીસેમ્બરમાં મધ્ય અમેરિકી દેશ પનામાની  પોતાની પ્રથમ યાત્રા પર જશે. પનામાએ પાછલા વર્ષે ચીનના હકમા થઇ તાઇવાનથી રાજનયીક સંબંધ પૂર્ણ કરેલ હતા. ચીન અને તાઇવાનમાં ૧૯૪૯ થી અલગ અલગ સરકાર છે. પરંતુ ચીન એને પોતાનો હીસ્સો ગણે છે. અને આ દબદબો બનાવવા માટે રાજનૈતિક સંબંધનો ઉપયોગ કીરી રહેલ છે.

(11:26 pm IST)