Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

પત્રકાર જમાલ ખાશોગીની હત્યાની તપાસ પર ડોનાલ્ડ ટ્રમ્પ આંખ બંધ કરી લેશે : તુર્કી વિદેશમંત્રી

તુર્કીના વિદેશ મંત્રી મેવલેટ કૈવેશોલુ એ કહ્યુ કે સઉદી અરબના પત્રકાર જમાલ ખાશોગીની હત્યાની તપાસમાં અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આંખો બંધ કરી લેશે. ટ્રમ્પે કહ્યુ હતું કે  અમેરીકા સાઉદીનું અડગ સાથી બની રહેશે. ટ્રમ્પએ તાજા નિવેદનમા કહ્યુ કે ખુફીયા એજન્સી એ આ મામલે કોઇ   નિષ્કર્ષ કાઢયો નથી.

(11:27 pm IST)