Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

ઘરમાં આગ લાગવાની ઘટના બનતા વૃદ્ધ દંપતી ફસાયું

નવી દિલ્હી: ચીનના લુઓહે શહેરમાં એજ આગની ઘટના બની છે જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે આ જોઈને સહુ કોઈને હેરાનગતિ થઇ રહી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક ઘર આગની ઝપેટમાં આવી જતા એક વૃદ્ધ દંપતી તેની અંદર ફસાઈ ગયું છે અને તે બહાર નથી નીકળી શકતા પરંતુ આસપાસના લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતા તેમને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાંખૂબજ વાયરલ થઇ રહ્યો છે.

(4:53 pm IST)