Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

લેબનાનમાં ડરી ગયેલ બાળકોને શાંત કરવા માટે પ્રદર્શનકારીઓએ ગાયું બેબી શાર્ક : વીડિયો

લેબનાનમાં પ્રદર્શન કરી રહેલ લોકો દ્વારા એક ૧પ માસના બાળક સાથે બેબી શાર્ક  ગીતનો વીડિયો વાયર થયો છે.

બાળકની માતાએ એના ડરને કારણે પ્રદર્શનકારીઓથી અવાજ ધીમો કરવા કહ્યું હતુ. લેબનાન સરકારએ વ્‍હોટસઅપ કોલ અને અન્‍ય એપ પર ટેકસ લગાવ્‍યો છે. જેનો પ્રદર્શનકારીઓ વિરોધ કરી રહ્યા છે.

(11:34 pm IST)