Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

હોંગકોંગએ પરત લીધુ પ્રત્‍યાર્પણ બીલઃ મહિનાઓથી બીલનો વિરોધ થઇ રહ્યો હતો

     હોંગકોંગએ ઘણા મહિનાઓથી ચાલી રહેલ વિરોધ પ્રદર્શન પછી નિવાસીઓનું ચીનમાં પ્રત્‍યાર્પણ કરવાની અનુમતિ દેનારુ પ્રસ્‍તાવિત બીલ ઔપચારિક રીતે પરત લીધુ છે.

જો કે સરકારએ પ્રદર્શનકારીઓની પાંચ માંગોમાંથી ફકત આ એક જ  સ્‍વીકારી છે. જેનાથી આ પ્રદર્શન બંધ થવાનીી આશા ઓછી બતાવામા આવી રહી છે.

પ્રદર્શનકારીઓનું કહેવું છે કે પાંચે પાંચ માંગ સ્‍વીકારવામા આવે, એક પણ ઓછી નહી.

(11:30 pm IST)