Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ચીને 1/4 વિદેશી મીડિયા વેબસાઈટ પર પ્રિતબંધ લગાવ્યો

નવી દિલ્હી: ચીને દેશમાં વિદેશી કામ કરનાર વિદેશી સમાચાર સંગઠનોના એક વર્ગ પર પ્રતિબંધ લગાવી દીધો છે આ પછી ત્યાંના નાગરિક આ સંસ્થાનોની વેબસાઇટની માહિતી જોઈ અને સાંભળી નહીં શકે પ્રતિબંધિક વેબસાઇટોમાં બીબીસી,બ્લૂમબર્ગ,ધ ગાર્ડિયન, ધ ન્યુયોર્ક ટાઈમ્સ,ધ વોલ સ્ટ્રીટ જનર્લ,વોશિંગટન પોસ્ટ અને યોમીયુરી સિમ્બન વગેરેનો સમાવેશ થઇ રહ્યો છે.

         પ્રેસ પર નજરે રાખનાર સંસ્થા ફોરેન કરેસ્પોડેટ્સ ક્લ્બ ઓફ ચાઈનાએ એક આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચીનના નાગરિક 215 આંતરરાષ્ટ્રીય સમાચાર સંગઠનોમાં 26 ટકાનો ઉપયોગ નહીં કરી શકે આ સમાચાર સંગઠનોના પત્રકાર ચીનમાં કામ કરતા હોવાનું જાણવામાં આવી રહ્યું છે. 

(6:25 pm IST)