Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

કેનેડાના વૈંકૂવર દ્વીપ પર ભૂકંપના ઝટકા

નવી દિલ્હી: કેનેડાના વૈંકૂવર દ્વીપ પર સોમવારના રોજ વહેલી સવારે ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા જેની તીવ્રતા રિક્ટર પૈમાના પર 6.6ની આંકવામાં આવી છે રિપોર્ટમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપના ઝટકામાં કોઈ પણ પ્રકારની નુકશાની થઇ હોવાનું જણાઈ રહ્યું નથી ભૂકંપનું કેન્દ્ર દ્વીપના પોર્ટ હાર્ડી શહેરથી 190 કિલોમીટરની દુરી પર જમીનની 33 કિલોમીટર અંદરનું હતું.

(5:23 pm IST)