Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

આ દેશમાં અનોખા પ્રકારની બોલી બોલવામાં આવે છે

નવી દિલ્હી: દુનિયાભરમાં લોકો અલગ અલગ પ્રકારની ભાષા બોલતા હોઈ છે પશુ,પક્ષી,જાનવરો અને માનવી દરેકને પોતાની એક અલગ પ્રકારની ભાષા અને એક અલગ પ્રકારનો અવાજ હોઈ છે જેનાથી તે એક બીજા સાથે સંવાદ કરતા હોઈ છે પરંતુ એક જગ્યા એવી પણ છે જ્યાં લોકો સીટી વગાડીને વાતચીત કરે છે સંયુક્ત રાષ્ટ્રની સાંસ્કૃતિક એજન્સીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે તુર્કીમાં એક જગ્યા એવી પણ છે કે જ્યાં લોકો એક બીજા સાથે સીટી વગાડીને વાતચીત કરતા નજરે પડી રહ્યા છે.

(5:20 pm IST)