Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

આ મહિલાએ આપ્યો અજીબ પ્રકારના બાળકને જન્મ

નવી દિલ્હી: બ્રાઝીલમાં એક મહિલા સાથે ખુબજ અજીબ પ્રકારની ઘટના બની હોવાનું જાણવામાં આવી રહ્યું છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે આ મહિલાની ડિલિવરી દરમ્યાન તેના 3 બાળકોએ જન્મ લીધો છે પ્રથમ બાળકતો એકદમ સ્વસ્થ્ય હતું પરંતુ બીજા અને ત્રીજા બાળક પોલીથીન જેવા આવરણમાં જન્મ્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે.ડોકટરો અને સ્ટાફ માટે પણ આ નવી ઘટના જ હતી અને આ પ્રથમ અનુભવ હતો.થોડા સમય માટે તે પણ અચંબામાં મુકાઈ ગયા હતા ડોક્ટરનું કહેવું છે કે જિંદગીમાં કંઈક તો નવીન અને મુશ્કેલી ભર્યું કામ આવતું જ રહે છે.

(5:18 pm IST)