Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

કેનેડામાં ભાગને લઈને રશિયાએ કર્યો આ વિરોધ

નવી દિલ્હી: રશિયાએ ભાગનો ઉપયોગ કરવા માટે કેનેડાના નિર્ણયને અસ્વીકાર કર્યો અને આંતરરાષ્ટ્રીય કાયદાને વિપરીત જણાવતા તેની મોટી નિંદા કરી હોવાનું જણાઈ રહ્યું છે અને કહ્યું છે કે વિદેશોમાં હવે તસ્કરી વધી શકે છે ઓટાવામાં રશિયા દૂતાવાસે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તેની પુરી આશંકા છે કે આ વૈધિકરણ માદક પદાર્થ પર નિયંત્રણને લઈને બનેલ આંતરરાષ્ટ્રીય કાનૂન વિરુદ્ધ સાબિત થશે.

(5:17 pm IST)
  • બિટકોઇન કૌભાંડ મામલે આરોપી જતીન પટેલનું આત્મસમર્પણ અમદાવાદઃ આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી access_time 3:33 pm IST

  • રાજયના મોલ - મલ્‍ટિપ્‍લેકસમાં પાર્કિંગ ચાર્જનો વિવાદ ફરી હાઇકોર્ટમાં પહોંચ્‍યોઃ મોલ-મલ્‍ટિપ્‍લેકસમાં એક કલાક પાર્કિંગ ફ્રીના નિર્ણય સામે ફરી અપીલઃ હાઇકોર્ટના સિંગલ જજના આદેશ સાથે અમુક મોલ સંચાલકોની અરજી access_time 4:52 pm IST

  • આજે પણ ઘટયા પેટ્રોલ-ડિઝલના ભાવ : આજે પણ ઇંધણના ભાવમાં ઘટાડોઃ પેટ્રોલમાં ૧૦ તો ડીઝલમાં ૭ પૈસાનો ઘટાડો જાહેરઃ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. ૮૧.૩૪ અને ડીઝલનો ભાવ રૂ. ૭૪.૮પ થયોઃ મુંબઇમાં ભાવ અનુક્રમે ૮૬.૮૧ અને ૭૮.૪૬ રૂ. થયો છે access_time 11:48 am IST