Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

સતત ફોનનો ઉપયોગ કરનાર આ મહિલાની હાલત થઇ આવી

નવી દિલ્હી: આજના સમયમાં દરેક વ્યક્તિને મોબાઈલનો ખુબજ રસ લાગતો ગયો છે અને તે સેલફોનનો એટલી હદે  ઉપયોગ કરી રહ્યા છે જેના કારણે તેનાથી થતા નુકશાન વિષે પણ તે વિચારી નથી શકતા આવી જ એક ઘટના ચીનની સામે આવી છે જેમાં હુનાન ચંગાસામાં એક મહિલાએ સતત 7 દિવસ સુધી ફોનનો ઉપયોગ કરતા તેની આંગળીઓ સીધી નથી થતી સતત રાતને દિવસ આ મહિલાએ ફોનનો ઉપયોગ કરતા આ ઘટના બની હોવાનું જણાઈ રહ્યું છે.

(5:23 pm IST)