Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ઓએમજી....આ શખ્સના પેટમાંથી નીકળ્યું કંઈક આવું

નવી દિલ્હી:ઈથોપિયામાં ડૉક્ટરોએ એક દર્દીનું ઓપરેશન કરીને તેના પેટમાંથી સોથી વધુ લોખંડની ખીલીઓ કાઢી છે. રાજધાની એડિસ અબાબાની એક હોસ્પિટલમાં આ ઓપરેશન બાદ ડૉક્ટર પણ ચોંકી ગયા છે. સેન્ટ પીટર હોસ્પિટલના સર્જન ડેવિડ ટાયરે આ ઓપરેશન કર્યુ છે. ડૉક્ટરે જીવનામાં પહેલી વાર આવો કેસ જોયો છે. દર્દીના પેટમાંથી 10 સેમીની 122 ખીલી, ચાર પિન, એક ટૂથપિક અને ગ્લાસના કેટલાક ટુકડા મળ્યા છે.

(5:23 pm IST)