Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

મેક્‍સિકો તરફ ધસી રહેલું વાવાઝોડું ‘વિલા' અત્‍યંત ખતરનાક કેટેગરી-૪માં તબદીલઃ ખાનાખરાબી સર્જશેઃ એલર્ટ જાહેર

 મેક્‍સિકોની નજીક પ્રશાંત મહાસાગરમાં રવિવારે વાવાઝોડું ‘વિલા' વધુ શક્‍તિશાળી બનવાની સાથે કેટેગરી-૪ (અત્‍યંત ખતરનાક) શ્રેણીમાં તબદીલ થઈ ગયું છે. આ કારણે મેક્‍સિકોની પヘમિ કિનારા મઝાલ્‍ટન અને પ્‍યુર્ટો વલાર્તામાં આગામી દિવસોમાં ભયાનક વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. સાન બ્‍લાસ અને માઝલ્‍ટન માટે વાવાઝોડાની ચેતવણી જાહેર કરાઈ છે.

(4:50 pm IST)