Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

પીટર્સબર્ગમાં માદક પર્દાર્થોનું સેવન કરવાથી ત્રણ લોકોના મોત: ચારની હાલત ગંભીર

નવી દિલ્હી: અમેરિકામાં પેસિલવેનીયા પ્રાંતના પીટર્સબર્ગમાં વધારે માત્રામાં માદક પદાર્થોનું સેવન કરવાના કારણોસર ત્રણ લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય લોકોની હાલત ગંભીર હોવાનું માલુમ પડી રહ્યું છે.

       એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પીડિત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બધા લોકો એક સાથે એક જગ્યા પર ઉપસ્થિત  હતા જ્યાં તેમને માદક પદાર્થોનું સેવન કર્યું હતું।

(8:01 pm IST)
  • કાશ્મીરમાં મંદિરો મામલે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણયઃ ૫૦ હજાર બંધ મંદિરના કપાટ ખોલાશેઃ કેન્દ્ર સરકારના સર્વે બાદ બંધ શાળાઓને પણ ખોલાશેઃ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી કિશન રેડ્ડીનું નિવેદન access_time 4:09 pm IST

  • કાલથી કેરળમાં મધ્યમ - ભારે વરસાદ : અપર લેવલ એકટીવ સરકયુલેશન અને લો લેવલ હિલચાલના પગલે આગામી કેટલાક દિવસો (૨૪-૨૫ સપ્ટેમ્બર) સુધી કેરળમાં મધ્યમથી ભારે વરસાદની ખાનગી વેધર ચેનલે આગાહી કરી છે : ગાજવીજ સાથે બેંગ્લોર અને તામિલનાડુમાં વરસાદ પડવા સંભવ access_time 6:32 pm IST

  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે હું ખુશ છું કે અમેરિકામાં પીએમ મોદીને નહેરુના યોગદાનની યાદ અપાવાઈ : જયરામ રમેશે કહ્યું કે તેને એ વાતની ખુશી છે કે વડાપ્રધાન મોદીને જવાહરલાલ નહેરુએ આપેલા યોગદાનની અમેરિકામાં યાદ દેવડાવી access_time 1:09 am IST