Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

દુનિયામાં દર ર૦ માંથી ૧ વ્યકિતનું મૃત્યુ આલ્કોહોલના સેવનથી થાય છે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રીપોર્ટ મુજબ દારૂ પીવાના કારણે ૩૦ લાખથી વધુ લોકોના મોત થાય છે જે આખી દુનિયામાં થતા મૃત્યુની સંખ્યાના  પ ટકા છે. દરમ્યાન રીપોર્ટ મુજબ લગભગ ર૦ વર્ષની ઉમંરમા મૃત્યુ પામવાવાળા લોકોમાં ૧૩.પ લોકો  દારૂ પીને વાહન ચલાવતા મૃત્યુને ભેટે છેે, જયારે ૭.ર ટકા લોકો  સમય દારુ સેવનના કારણે સમય પહેલા મૃત્યુ પામે છે.

(1:38 pm IST)