Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

ટેરિસાએ કહ્યું બ્રેગ્જિટ મામલે યુરોપીય સંઘ સન્માનપૂર્વક વર્તે

નવી દિલ્હીઃ બ્રિટીશ પ્રધાનમંત્રી ટેરીસા મે ને યુરોપીય સંઘોને કહ્યું કે તે બ્રેગ્જિટ માટે વૈકલ્પિક યોજના લઇ આવે અને વાતચીતમાં બ્રિટન સાથે સમ્માનપૂર્વક આવે. યુરોપીય યુનિયનના પ્રમુખ ડોનાલ્ટ ટસ્ક એ કહ્યુ હતું કે બ્રિટનની બ્રેગ્જિટ યોજના અવ્યવહારૂ છે. ટેરીસાએ કહ્યું કે હું જનમત સંગ્રહના પરિણામોને બદલાવીશ નહી- દેશને તોડવાનું કામ કરીશ નહી. 

(12:51 pm IST)