Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

ડોનાલ્ડ ટ્રમ્પના હાલ સદામ હુસેન જેવા થશે : ઇરાની રાષ્ટ્રપતિ આકરા પાણીએ

નવી દિલ્હીઃ ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું કે એમની સાથે ગતિરોધમાં અમેરીકી રાષ્ટ્રપતિ ઇરાનના હાલ ઇરાકના સદામ હુસેન જેવા થશે. એમણે કહ્યું કે ઇરાન મિસાઇલો સહિત પોતાના રક્ષા હથિયાર ઓછા નહીં કરે. અમેરિકા જે ગુસ્સો બતાવે છે તે અમારા માટે સૌથી વધારે પ્રભાવશાળી હથિયાર છે. અમેરિકાએ  ઘણા દેશોને ઇરાન પાસેથી તેલ આયાત કરવાનું બંધ કરવા કહ્યું છે.

(12:49 pm IST)