Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ફલોરિડામાં શખ્સએ ટેનિસ ખેલાડી સાથે રૂ. ૩૦ લાખની ઠગાઇ કરીઃ પોતાને એનો ભાઇ બતાવી ર મહીના હોટલમાં રોકાયો

     ફલોરિડામાં ર૪ વર્ષીય શખ્સએ ર મહીના સુધી પોતાને કનાડાઇ ટેનીસ ખેલાડી યૂજીન બુચર્ડનો ભાઇ બતાવી ખેલાડી સાથે રૂ. ૩૦ લાખની ઠગાઇ કરી.

     સોલોમન શ્લોમી અજારી મિયામીની ૧ હોટલ સાઉથ બીચમાં રોકાઇ રહ્યો  જયાં બુચર્ડ રજાઓ દરમ્યાન રહે છે.

     બુચર્ડના પ્રતિનિધિ દ્વારા રૂમ સર્વિસ બીલ પર આપતિ બતાવ્યા પછી અજારીની ધરપકડ કરવામાં આવી.

(10:55 pm IST)