Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

અમારું અસ્તિત્વ નથી, આ સાબિત કરવાવાળાને ઇનામમાં આપીશું રૂ. ૮ કરોડઃ જર્મન શહેર

 બીલેફેલ્ડ (જર્મની ) એ પડકાર ફેંકયો છે કે જે એમનું અસ્તિત્વ ન હોવાની કોન્સપિરેસી પ્યોરીને સાબિત કરશે એને ઇનામમાં ૮ કરોડ મળશે. આયોજકએ કહ્યું આના માટે અકાટય પ્રમાણમાં જ યોગ્ય હશે. આ પ્યોરી ૧૯૯૩ માં સામે આવી હતી જયારે એકિમ હેલ્ડ એ મજાકમાં કહ્યું હતું કે જે જગ્યાની ખાસિયત નથી હોતી એમનું અસ્તિત્વ નથી હોતું.

(9:59 pm IST)