Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

રશિયાએ રચ્યો ઇતિહાસ: અંતરિક્ષમાં મોકલ્યો માનવ જેવો દેખાતો પ્રથમ રોબોટ

નવી દિલ્હી: રશિયાએ રવિવારના રોજ એક માનવરહિત રોકોટને અંતરિક્ષમાં  મોકલવાની સાથો સાથ હવે માનવ જેવો દેખાતો એક રોબોટ પણ મોકલ્યો છે ફેડોર નામના આ રોબોટને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્રમાં અંતરિક્ષ યાત્રીઓની મદદ કરવા માટે 10 દિવસનું પ્રશિક્ષણ આપશે।

        રશિયા દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવેલ આ પ્રથમ રોબોટ છે સોયુઝ એમ.એસ.14 અંતરિક્ષ યાનની મદદથી ફેડોર રશિયાના  સમયાનુસાર સવારે 6.38 વાગ્યાની આસપાસ કઝાકિસ્તાન સ્થિત બૈકનૂર પ્રક્ષેપણ કેન્દ્રથી રવાના થયું હતું।

(6:52 pm IST)