Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

વફાદારી તો આને જ કહેવાય: યુવતીને સ્વિમિંગ પુલમાં ડૂબતી જોઈ શ્વાને લગાવી છલાંગ: સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ

નવી દિલ્હી: કહેવાય છે કે માનવી અને શ્વાન વચ્ચે એક અનોખો જ સંબંધ હોય છે અને તે હોય છે માત્ર વફાદારીનો અને લાગણીનો અને શ્વાન માટે તેમના મલિક પાછળ વફાદાર  જ નથી હોતા પરંતુ તેમના માટે પોતાનો જીવ પણ કુરબાન કરી દે છે.

   હાલમાં સોશિયલ મીડિયામાં એક ઘટનાનો વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં પાણીમાં ડૂબતી એક યુવતીને બચાવવા માટે એક શ્વાન પોતાના જીવ પર જોખમ રાખીને સ્વિમિંગ પુલમાં કૂદીને તેને બચાવે છે આ વીડિયોને ટ્વીટર પર શેર કરવામાં આવ્યો હતો.

(6:51 pm IST)