Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ઓએમજી......આવું તે ક્યાંય હોતું હશે.....ખાવામાં આવે છે જીવતા ઓક્ટોપસ

નવી દિલ્હી: આજે આપણે એક  ઓક્ટોપસને લઈને અનોખી વાત કરવા જઈ રહ્યા છીએ આ એક ખુબજ દીલચપ્સ સમુદ્રી પ્રાણીઓમાંથી એક છે. મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ઓક્ટોપસ શબ્દ ગ્રીક ભાષામાંથી લેવામાં આવ્યો છે અને તેને હાડકા નથી હોતા।

   એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  કોરિયામાં  ઓક્ટોપસનું સેવન કરે છે જો ઓક્ટોપસ સાચે ભૂખ્યા હોય તો તે સ્વયં પોતાની જાતને ખાવા લાગે છે. આ જાણીને સહુ કોઈને અચરજ લાગે તેવી ઘટના છે પણ આ હકીકત હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:49 pm IST)