Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

અફઘાનિસ્તાનના પૂર્વી નાગરહાર પ્રાંતમાં સંઘર્ષ દરમ્યાન ત્રણ પોલીસ કર્મી સહીત પાંચ આતંકવાદીઓ મોતને ભેટ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વી નાગરહાર પ્રાંતમાં મધ્યરાત્રીએ થયેલ સંઘર્ષ દરમ્યાન ત્રણ પોલીસ કર્મીના મોત થયા છે તેમજ અન્ય પાંચ આતંકવાદીઓને પણ ઠાર કરવામાં આવ્યા છે પ્રાંતીય સરકારના પ્રવક્તા  અતાઉલ્લાહ ખોગયાનીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તાલિબાની આતંકવાદીઓએ ખોગયાની જિલ્લાના ગજની  આબાદ પોલીસ  સ્ટેશન પર હુમલો કર્યો હતો આ ઘટનામાં ત્રણ સ્થાનિક પોલીસ અધિકારીઓ સહીત પાંચ આતંકવાદીઓના મોત  નિપજ્યા હોવાની માહિતી મળી રહી છે તેમજ આ ઘટનામાં 2 પોલીસ કર્મી તથા 8 આતંકવાદીઓને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

(6:47 pm IST)