Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

પેટ્રાઃ દુનિયાની સૌથી મુલ્યવાન ધરોહરમાંની એક

જોર્ડનમાં પેટ્રા એક ઐતિહાસીક નગરી છે, જે પથ્થરોને કોતરીને બનાવામાં આવી છે. જે વિશ્વના સાત અજાયબીઓમાંની એક  છે અને એટલે ન ફકત જોર્ડનનું પ્રતિનિધીત્વ નથી કરતી પણ જોર્ડનમાં પર્યટકોને સૌથી વધુ આકર્ષીત કરે છે. ૧૮૧રમાં પહેલીવાર પશ્ચિમી જગત સાથે ઓળખ થઇ એટલે તેને લોસ્ટ સીટી અને પથ્થરના રંગના કારણે રોઝ સીટીના નામે પણ ઓળખવામાં આવે છે.

(2:50 pm IST)