Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

અફઘાન સરકારેં ડોનાલ્ડ ટ્રમ્પના અફઘાનિસ્તાનનો સફાયો વિશેના નિવેદન પર માંગ્યુ સ્પષ્ટીકરણ

         અફઘાનિસ્તાન સરકારએ અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન પર સ્પષ્ટીકરણ માંગ્યું છે જેમો તેમણે કહ્યું હુત કે અફઘાનિસ્તાનનો દુનિયામાંથી સફાયો કરવા ફકત ૧૦ દિવસોમાં તેઓ અફઘાન યુદ્ધ જીતી શકે છે.

         અફઘાનિસ્તાન સરકારએ પ્રેસ રિલીઝમાં કહ્યું અફઘાન રાષ્ટ્રએ કયારેય કોઇ વિદેશી તાકાતને પોતાનું ભાગ્ય નકકી કરવા નથી દીધુ અને કયારેય કરવા પણ નહી દયે.

(12:08 am IST)