Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

દક્ષિણી ઇરાકમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ઇરાનના દક્ષિણી વિસ્તારમાં સોમવારના રોજ રાત્રીના 11 વાગ્યાની આસપાસ મધ્યમ સ્તરના ભૂકંપના  ઝટકા મહેયુસર્સ કરવામાં આવ્યા છે જેમની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0ની આંકવામાં આવી છે અમેરિકાના ભૂગર્ભીય સર્વેક્ષણ કેન્દ્રએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર હોમોજગાન પ્રાંતથી 23 કિલોમીટરની પૂર્વોત્તર ધરતીની નજીક 10 મીટરની ઊંડાઈમાં હતું.

(6:37 pm IST)