Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

બ્રિટેને ઈરાનથી ટેંકર છોડાવવાની માંગ કરી

નવી દિલ્હી: બ્રિટેને ઈરાનથી ફરી એકવાર પોતાના ઝંડાવાળા જપ્ત તેલ ટેન્કરને છોડાવવાની માંગ કરી છે પ્રધાનમંત્રી ખરેસા મેં એ ઘટના પર ચર્ચા કરવા માટે એક  બેઠક પણ બોલાવી હતી ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોરે શુક્રવારના રોજ હોર્મુઝ જલડમરુંમદ્યથી સ્ટેના ઈમ્પૅરો નામના તેલના ટેન્કરને તેના ચાલક દળના સભ્યોની સાથે જપ્ત કરી લીધા  હતા.

(6:36 pm IST)