Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

નેપાળમાં ભૂસખલનના કારણે 6ના મોત

નવી દિલ્હી: નેપાળના એક સુદૂરવર્તી જિલ્લામાં ભારે  વરસાદના કારણે થયેલ ભુસખ્લનમાં એક બાળક સહીત 6  લોકો મોતને ભેટ્યા છે જિલ્લા પોલીસ  અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  જિલ્લાના લીમધા અને થુલો  લુંમપેક વિસ્તારમાં સોમવારના રોજ ભૂસખલની ઘટના સર્જાઈ હતી.

(6:36 pm IST)