Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ફ્રાન્સની ઘરેણાં ચોર ટોળકીને 15 વર્ષ બાદ સર્બિયાથી ઝડપાઇ લેવાઈ:16 વર્ષમાં 380 ચોરીને આપ્યો અંજામ

ફ્રાન્સની ઘરેણાં ચોરતી ટોળકીને 15 વર્ષ બાદ સર્બિયા ખાતેથી ઝડપી પાડવામાં આવી છે. ગેંગે આશરે 15 વર્ષ પહેલા ફ્રાન્સની એક જ્વેલરી ચોરી કરી હતી. ઈન્ટરપોલ અનુસાર ગેંગે 16 વર્ષ દરમિયાન 380 ચોરીઓને અંજામ આપ્યો છે એવું .માનવામાં આવી રહ્યુ છે કે ગેંગે અત્યાર સુધીમાં 391 મિલિયન ડૉલર એટલે કે આશરે 2687 કરોડ રૂપિયા ચોરી કરી છે.

(12:55 am IST)