Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

અમેરિકાના સુપરમાર્કેટમાં ગોળીબારીમાં મહિલા મોતને ભેટી

નવી દિલ્હી: અમેરિકાના લોસ એજેલિસની સુપરમાર્કેટમાં થયેલ ગોળીબારીમાં એક મહિલા મોતને ભેટી છે અચાનક બનેલ આ ઘટનાથી સુપરમાર્કેટમાં અફડાતફડી મચી જવા પામી છે પોલીસે એક વિસ્તારને ઝડપી લઈને શંકાસ્પદ બંદૂકધારીઓને ધરપકડમાં લીધા છે આ બંદૂકધારીઓ લોસ એજેલિસના સુપરમાર્કેટના ટ્રેડર જોઈને ગ્રોસરી સ્ટોરમાં ઘૂસીને ગોળીબારી કરી રહ્યા હતા જેમાં એક મહિલા મોતને ભેટી છે.

(5:35 pm IST)