Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

રસ્તા વચ્ચે આ યુવતીએ બચાવ્યો વૃધ્ધનો જીવ

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર આજકાલ રસ્તા પર એક વૃદ્ધના મૃત્યુ અને તેની હિમ્મતથી  પોતાનો જીવ બચાવી રહેલ એક યુવતીનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયોમાં એક વ્યક્તિ 81 વર્ષીય વૃદ્ધને ફરીવાર જીવિત કરી રહી છે વિડીયો ચીનના સિન્હુઆ પ્રાંતનો છે.વીડિયોમાં રસ્તા પર ચાલતા ચાલતા એક 81 વર્ષીય વૃદ્ધ પડી જાય છે અને થોડાક લોકો તેની પાસે આવીને તેની તપાસ કરે  છે એવામાં  એક યુવતી  તેની પાસે આવે  છે અને હૃદયને  પમ્પીંગ  કરીને તેનામાં  ફરીથી શ્વાસ લાવે છે અને તેનો જીવ બચાવી લે છે.

(5:34 pm IST)