Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

અમેરિકા-ચીન વચ્ચે કરંસી વોર

નવી દિલ્હી: અમેરિકા-ચીન વચ્ચે કરવામાં આવેલ ટ્રેડ વોરની અસર ઘણા દેશો પર પડી રહી છે હવે આ બને શક્તિશાળી દેશો વચ્ચે કરંસી વોર પણ ચાલી ગયો છે જેના પ્રભાવે વિશ્વ બજારમાં અસર પડી શકે છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે શુક્રવારના રોજ ચીન અને યુરોપીય યુનિયન પર તેની કરંસી સાથે છેડછાડ કરવામાં આને વ્યાજદરોમાં કાપ મુકવાનો આરોપ લગાવ્યો છે અને આ ટ્રેડ વોરની અસર ઘણા દેશો પર પડી શકે છે.

(5:33 pm IST)