Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

વેનીસમાં કોરોના વોરિયર્સને સેલ્યુટ

ઈટલીના વેનીસ શહેરની મધ્યમાં મેડીકલ સ્ટાર સહિતના કોરોના વોરિયર્સ અને તેમના કાર્યોને માન- સન્માન આપવા નૌકાઓમાં નિકળી આ રીતે સલામી આપી હતી. ટુરીઝમ અહીં ધીમે ધીમે પૂર્વવત ચાલુ થવા લાગેલ છે. પરંતુ હજુ ખુબ જ ઓછા લોકો ભયના માર્યા આવી રહ્યા છે. લોકડાઉન પૂર્વેની સ્થિતિ થતા ઘણી વાર લાગશે.

(3:05 pm IST)