Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

' હોર્સશેઉ ક્રેબના ' કરચલાના એક લીટર લોહીની કિંમત 10 લાખ રૂપિયા

લાલ નહિં પરંતુ વાદળી રંગનું આ લોહી માણસ માટે અમૃત સમાન .

જાણીને નવાઈ લાગશે કે, ઉત્તર અમેરિકાના દરિયામાં જોવા મળતા હોર્સશેઉ ક્રેબના નામથી ઓળખાતા કરચલાના લોહીની કિંમત 10 લાખ રૂપિયા પ્રતિલીટર છે. કરચલાનું લોહી એટલા માટે મોંઘુ છે કેમ કે તેનો ઉપયોગ માણસના શરીરમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને શોધવા માટે થાય છે. જેથી તે માણસ માટે અમૃત સમાન છે. કરચલાનું લોહી લાલ નહિં પરંતુ વાદળી રંગનું હોય છે

(10:02 pm IST)