Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

પાકિસ્તાનમાં ઝડપના કારણે 6 આતંકીઓ સહીત 2 સૈનિકો મોતને ભેટ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનથી લાગેલ પાકિસ્તાનના કબાયલી જિલ્લા દક્ષિણ વજિરિસ્તાનમાં સેનાએ અને આતંકવાદીઓ વચ્ચે ઝડપમાં 6 આતંકવાદીઓ સહીત બે સૈન્યકર્મીઓના મોત નિપજ્યા છે સેનાએ દ્વારા મળેલ એક માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઝડપ સ્પિન મેલા ગામમાં થઇ હતી સુરક્ષા બળોને ત્યાં આતંકવાડોની હાજરીની એક અંગત જાણકારી મળી હતી આ ઝડપમાં 6 આતંકવાદીઓ સહીત બે સૈનિકો મોતને ભેટ્યા છે.

(6:53 pm IST)