Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

લિબિયા અને ઇટલી નજીક સમુદ્રની પાસે 200 શરણાર્થીઓને બચાવવામાં આવ્યા

નવી દિલ્હી: લીબિયાઈ નૌસેનાએ લિબિયા તટ નજીક ભૂમધ્યસાગર પાર કરી યુરોપ જવાની કોશિશ કરતા બે નાવડીમાં સવાર લગભગ 200 જેટલા લોકોને બચાવી લીધા છે જયારે ડેન્માર્કની કંટેનર નૌવહન કંપનીએ માઈસૂક લાઈનના એક પોતને દક્ષિણ ઇટલીના તટ  નજીકથી 113 શરણાર્થીઓને બચાવી લીધા છે લીબિયાઈ નૌસૈના પ્રવક્તા દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે.

(6:50 pm IST)