Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

6 હજાર ફૂટની ઊંચાઈ પર ચીન બનાવી રહ્યું છે એરપોર્ટ

નવી દિલ્હી:અસંભવને સંભવ કરવાનું કોઈ ચીન પાસેથી શીખે હાલમાં ચીન દુનિયાનો સૌથી ઉંચો પુલ બનાવવાની વાત કરી રહ્યું છે અને તેને એ ચપટી વગાડવાનું કામ લાગી રહ્યું છે ચીન લગભગ 6 હજાર ફૂટ ઊંચી પહાડની ચોંટીને એરપોર્ટમાં રૂપાંતર કરી રહ્યું છે વુશાન શહેરમાં બની રહેલ આ એરપોર્ટ લગભગ આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થઇ જશે તેવી આશા જણાઈ રહી છે.આવતા વર્ષ સુધીમાં અહીંયા પ્લેન પણ લેન્ડિંગ કરવા લાગશે.

(6:50 pm IST)