Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

સાઉદી અરબ કતરને દ્વીપમાં બદલવાની યોજના બનાવી રહ્યું છે

નવી દિલ્હી:  પોતાના પાડોશીઓને પાઠ ભણાવવાનું તો કોઈ સાઉદી અરબ પાસેથી શીખે.આતંકવાદને સંરક્ષણ દેનાર દેશ તેના પાડોશી દેશ કતર જયારે પોતાની હરકતોથી બાજ નથી આવતી ત્યારે સાઉદી અરબે પોતાના રાજનયિક સંબંધ પૂર્ણ કરી દીધા હતા હવે તેને દ્વીપ બનાવીને દુનિયાથી અલગ કરવાની તૈયારીમાં છે સાઉદી અરબ સાલ્વા નહેરને ખોદાવીને કતરને દ્વીપ જેવું બનાવી દેશે.60 કિમિ લાંબી આ નહેરનું કામ ત્રણ મહિનામાં શરૂ થશે તેવી સંભાવના જણાઈ રહી છે.

(6:49 pm IST)